એકાત્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાત્મ

વિશેષણ

  • 1

    પોતાના ઉપર જ આધાર રાખનારું; એકલું.

  • 2

    એક-સમાન આત્માવાળું.

મૂળ

सं.