એકાંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાંતર

વિશેષણ

 • 1

  વચમાં એક આંતરો પડે એવું.

 • 2

  દર ત્રીજે દિવસે આવતું.

મૂળ

सं.

એકાંતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાંતરું

વિશેષણ

 • 1

  એકાંતર.

એકાંતરે ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાંતરે

અવ્યય

 • 1

  એકને આંતરે; વચમાં એક મૂકી દઇને.

મૂળ

એક+આંતરો