એકાંતરિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાંતરિયો

પુંલિંગ

  • 1

    એક એક દહાડાને આંતરે આવતો તાવ.