એકાંતિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાંતિક

વિશેષણ

  • 1

    એક જ હેતુ, માણસ કે સિદ્ધાંતને વળગી રહેનારું.

  • 2

    (સિદ્ધાંત જેવું) છેવટનું; 'ઍબ્સોલ્યૂટ'.