એકાદશા ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાદશા

સ્ત્રીલિંગ

  • 1

    અગિયારમું; ક્રમમાં દશ પછીનું.

નપુંસક લિંગ

  • 1

    મરણ પછીને અગિયારમે દિવસે કરવામાં આવતી કાયદાની ક્રિયા કે તે દિવસનો જમણવાર.

  • 2

    અગિયારમી ક્રિયા.