એકાવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાવન

વિશેષણ

  • 1

    પચાસ વત્તા એક.

મૂળ

सं. एकपंचाशत्, प्रा. एकपन्नास

પુંલિંગ

  • 1

    એકાવનનો આંકડો કે સંખ્યા; '૫૧'.