એકાવળ હાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાવળ હાર

પુંલિંગ

  • 1

    એક ઘરેણું; એક સેરનો હાર.

મૂળ

એકાવલિ+હાર