એકાંશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકાંશ

પુંલિંગ

  • 1

    એક અંશ-ભાગ.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    'ઍલીકોટ પાર્ટ'.

મૂળ

सं.