એકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકો

વિશેષણ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો એકે; એક પણ.

પુંલિંગ

  • 1

    એક્કો; એક બળદ કે ઘોડાથી ખેંચાતું વાહન (ચ.).