એકોતેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકોતેર

વિશેષણ

  • 1

    ઇકોતેર; સિત્તેર વત્તા એક.

પુંલિંગ

  • 1

    એકોતેરનો આંકડો કે સંખ્યા; '૭૧'.