એક આંખમાં હસાવવાં ને એક આંખમાં રડાવવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

એક આંખમાં હસાવવાં ને એક આંખમાં રડાવવાં

  • 1

    ભય ને પ્રીતિ બેઉ બતાવવાં; જરૂર પ્રમાણે હસાવવું અને રડાવવું પણ.