એક કાનથી બીજે કાન જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એક કાનથી બીજે કાન જવું

  • 1

    એક પાસેથી બીજા પાસે થતાં થતાં વાત ફેલાવી–છાની ન રહેવી.