એક પગ દૂધમાં ને એક પગ દહીંમાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

એક પગ દૂધમાં ને એક પગ દહીંમાં

  • 1

    દૂધમાં ને દહીંમાં; બંને પક્ષમાં; બેઉ બાજુની ઢોલકી (મક્કમતા કે નિશ્ચયનો અભાવ બતાવે છે; યા ખંધાઈની કુનેહ).