ગુજરાતી

માં એક ભવમાં બે ભવ કરવાની 2 મુખ્ય વ્યાખ્યા છે: એક ભવમાં બે ભવ કરવા1એક ભવમાં બે ભવ કરવા2

એક ભવમાં બે ભવ કરવા1

 • 1

  ધર્મભ્રષ્ટ થવું; વટલાવું; નાતબહાર થવું.

 • 2

  નાતરું કરવું.

ગુજરાતી

માં એક ભવમાં બે ભવ કરવાની 2 મુખ્ય વ્યાખ્યા છે: એક ભવમાં બે ભવ કરવા1એક ભવમાં બે ભવ કરવા2

એક ભવમાં બે ભવ કરવા2

 • 1

  પતિ પ્રત્યે બેવફાઈ કરવી.

 • 2

  ધર્માતરથી કે અનીતિથી કુલાચાર તોડવો.

 • 3

  બીજું લગ્ન કરવું. (સ્ત્રીએ).