ગુજરાતી

માં એક લાકડીએ હાંકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: એક લાકડીએ હાંકવું1એક લાકડીએ હાંકવું2

એક લાકડીએ હાંકવું1

  • 1

    (કશા વિવેક વિચાર વિના, બધા જોડે) એકધારુ વર્તવું.

  • 2

    સરખી રીતે દોર ચલાવવો.

ગુજરાતી

માં એક લાકડીએ હાંકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: એક લાકડીએ હાંકવું1એક લાકડીએ હાંકવું2

એક લાકડીએ હાંકવું2

  • 1

    બધાં પર એકસરખો દોર રાખવો.