એંચણિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

એંચણિયો

પુંલિંગ

  • 1

    [એંચવું] પતંગ ખેંચનારો.

  • 2

    પતંગના પેચ થતાં રીતસર નહિ રમતાં ખેંચી પાડવાની ટેવવાળો માણસ.