એજન્સી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એજન્સી

સ્ત્રીલિંગ

  • 1

    આડત.

  • 2

    આડતની દુકાન.

  • 3

    અંગ્રજ સરકારી એજન્ટની હકૂમત નીચેનો (દેશી રાજ્યમાંનો) પ્રદેશ.