એંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એંટ

સ્ત્રીલિંગ

  • 1

    મમત; જીદ.

  • 2

    આંટ; સાખ.

  • 3

    ટેક.

મૂળ

म. ऐट, अथट; हिं. ऐंठ