ગુજરાતી

માં એટલુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: એટલું1એટલે2

એટલું1

વિશેષણ

 • 1

  જણાવેલા માપ કે સંખ્યાનું.

મૂળ

सं. एतावत्, प्रा. एत्तिल

ગુજરાતી

માં એટલુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: એટલું1એટલે2

એટલે2

ક્રિયાવિશેષણ

 • 1

  અર્થાત્.

 • 2

  તેથી; એ ઉપરથી.

 • 3

  એ જગાએ; ત્યાં સુધી (જેમ કે, વાત હવે એટલે આવી છે.).

 • 4

  એ વખતે; એટલામાં. (પ).