એટિકેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એટિકેટ

સ્ત્રીલિંગ

  • 1

    સામાજિક રીતભાત; શિષ્ટાચાર.

  • 2

    લાક્ષણિક વરણાગી; રોફ.

મૂળ

इं.