ગુજરાતી

માં એઠની 4 મુખ્ય વ્યાખ્યા છે: એઠ1એઠું2એંઠ3એંઠું4

એઠ1

વિશેષણ

 • 1

  એઠું.

ગુજરાતી

માં એઠની 4 મુખ્ય વ્યાખ્યા છે: એઠ1એઠું2એંઠ3એંઠું4

એઠું2

વિશેષણ

 • 1

  જમતાં વધેલું; ઉચ્છિષ્ટ.

 • 2

  ખાઈ પી કે અડીને બોટેલું કે બોટાય એવું.

 • 3

  એઠવાડથી ગંદું.

ગુજરાતી

માં એઠની 4 મુખ્ય વ્યાખ્યા છે: એઠ1એઠું2એંઠ3એંઠું4

એંઠ3

સ્ત્રીલિંગ

 • 1

  એઠ; એઠું.

 • 2

  એઠવાડ.

ગુજરાતી

માં એઠની 4 મુખ્ય વ્યાખ્યા છે: એઠ1એઠું2એંઠ3એંઠું4

એંઠું4

વિશેષણ

 • 1

  એઠું જમતાં વધેલું; ઉચ્છિષ્ટ.

 • 2

  ખાઈ પી કે અડીને બોટેલું કે બોટાય એવું.

 • 3

  એઠવાડથી ગંદું.

સ્ત્રીલિંગ

 • 1

  એઠવાડ.

મૂળ

सं. उच्छिष्ट

નપુંસક લિંગ

 • 1

  એઠું કે તેવું થાય એવું અન્ન.

નપુંસક લિંગ

 • 1

  એઠું કે તેવું થાય એવું અન્ન.