એંઠુંજૂઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એંઠુંજૂઠું

વિશેષણ

  • 1

    ખાતાં બાકી રહેલું; વધ્યુંઘટ્યું; ઉચ્છિષ્ટ.