ગુજરાતી

માં એઠવાડની 2 મુખ્ય વ્યાખ્યા છે: એઠવાડ1એંઠવાડ2

એઠવાડ1

પુંલિંગ

  • 1

    ખાવાપીવાથી થતો ગંદવાડ (એઠું વાસણ; છાંડણ વગેરે).

  • 2

    કચરોપૂંજો; મલિનતા.

ગુજરાતી

માં એઠવાડની 2 મુખ્ય વ્યાખ્યા છે: એઠવાડ1એંઠવાડ2

એંઠવાડ2

પુંલિંગ

  • 1

    એઠવાડ; થતો ગંદવાડ (એઠું વાસણ, છાંડણ વગેરે) (ચ.).