એઠવાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

એઠવાડો

પુંલિંગ

  • 1

    ખાવાપીવાથી થતો ગંદવાડ (એઠું વાસણ; છાંડણ વગેરે).

  • 2

    કજરોપૂંજો; મલિનતા.