એડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એડ

સ્ત્રીલિંગ

  • 1

    એડી; પાનીનો છેડો.

  • 2

    બૂટની એડી.

  • 3

    ત્યાં લગાડાતી ઘોડાને મારવાની આર-ચકરડી.

  • 4

    બીબું; સોનીનું એક ઓજાર.