એડવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એડવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    અડકાવવું; જોડવું.

  • 2

    ઘાલવું; ઘુસાડવું.