એડિટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

એડિટર

પુંલિંગ

  • 1

    છાપાનો તંત્રી.

  • 2

    (પુસ્તક ઇ૰નો) સંપાદક.

મૂળ

इं.