એડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એડી

સ્ત્રીલિંગ

 • 1

  પાનીનો છેડો.

 • 2

  બૂટની એડી.

 • 3

  ત્યાં લગાડાતી ઘોડાને મારવાની આર-ચકરડી.

 • 4

  બીબું; સોનીનું એક ઓજાર.

મૂળ

हिं. म.