એડીટેડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એડીટેડી

સ્ત્રીલિંગ

  • 1

    આડી ટેડી વાત કે વર્તન કરવું તે; વાંકું કે અવિવેકી બોલીને મિજાજ કરવો તે.