એડી મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એડી મારવી

  • 1

    સંમતિ બતાવવા એડીથી નિશાની કરવી; હા ભણવાનો ઇશારો એડી લગાવીને કરવો.

  • 2

    ઘોડાને એડીની આર મારવી; ઘોડાને દોડાવવા એડી તેને લગાવવી.