એઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એઢ

સ્ત્રીલિંગ

 • 1

  હેડ; ગુનેગારનો પગ જકડી રાખવાને કરેલું મોટું ભારે લાકડું.

 • 2

  તોફાની ગાયભેંસના ગળામાં પગ વચ્ચે રહે એમ બંધાતું લાંબું લાકડું; ડોરો.

 • 3

  સગર્ભા સ્ત્રીને નિયમિત થતી અમુક શારીરિક પીડા જેમ કે, ઊલટીની હેડ.

 • 4

  વેચવાના બળદનો કાફલો.

 • 5

  જેલ; કેદ (લા).