એતાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

એતાન

  • 1

    પત્રની જૂની શૈલીમાં શરૂમાં વપરાતો શબ્દ ('એતાન શ્રી ગામ…થી લિ૰…).