એથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એથી

અવ્યય

  • 1

    એ કારણે; એને લીધે; એટલા માટે.

મૂળ

'એ' સ૰ પરથી