એદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એદી

વિશેષણ

  • 1

    પ્રમાદી; આળસુ; સુસ્ત.

મૂળ

अ. अहदी म. अधदी, ऐदी