ગુજરાતી

માં એધાણની 2 મુખ્ય વ્યાખ્યા છે: એધાણ1એંધાણ2

એધાણ1

નપુંસક લિંગ

  • 1

    (ઓળખવા માટેનું); સંજ્ઞા; નિશાની; ચિહ્ન.

મૂળ

सं. अभिज्ञान, प्रा. अहिणाण

ગુજરાતી

માં એધાણની 2 મુખ્ય વ્યાખ્યા છે: એધાણ1એંધાણ2

એંધાણ2

નપુંસક લિંગ

  • 1

    (ઓળખવા માટેનું)એધાણ; સંજ્ઞા; નિશાની; ચિહ્ન.