એંધાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એંધાણી

સ્ત્રીલિંગ

  • 1

    એંધાણ; (ઓળખવા માટેનું)એધાણ; સંજ્ઞા; નિશાની; ચિહ્ન.

એધાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એધાણી

સ્ત્રીલિંગ

  • 1

    (ઓળખવા માટેનું) એધાણ; સંજ્ઞા; નિશાની; ચિહ્ન.

મૂળ

सं. अभिज्ञान, प्रा. अहिणाण