ગુજરાતી માં એનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

એન1એન2

એનું1

 • 1

  સ૰ 'એ'નું છઠ્ઠી વિભક્તિનું રૂપ.

ગુજરાતી માં એનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

એન1એન2

એને2

 • 1

  સ૰ 'એ'નું ચોથી વિભક્તિનું રૂપ.

ગુજરાતી માં એનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

એન1એન2

એન

નપુંસક લિંગ

 • 1

  એક ઝાડ કે તેનું લાકડું.

મૂળ

સર૰ म. अईन, एन सादडा

ગુજરાતી માં એનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

એન1એન2

એન

વિશેષણ

 • 1

  ખરું; અસલ.

 • 2

  ખાસ; મુખ્ય.

 • 3

  સરસ; સુંદર.

 • 4

  કાઠિયાવાડી ઠીક ઠીક; સામાન્ય રીતે સારું.

ગુજરાતી માં એનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

એન1એન2

એન

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  શોભા; આબરૂ; શાખ.

 • 2

  અણીનો વખત.