એન્થ્રૉપૉમેટ્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એન્થ્રૉપૉમેટ્રી

સ્ત્રીલિંગ

  • 1

    માનવમાપનવિદ્યા; મનુષ્યશરીરનાં વિવિધ માપ તથા પ્રમાણના અધ્યયનસંબંધી વિજ્ઞાન.

મૂળ

इं.