એનૅમલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એનૅમલ

નપુંસક લિંગ

  • 1

    ઇનૅમલ; કાચ જેવું પડ (કે જે ધાતુ પર ઢોળ તરીકે ચડાવાય છે).

  • 2

    દાંત પરનું પડ.

મૂળ

इं.