એપિટાફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એપિટાફ

પુંલિંગ

  • 1

    કબ્રલેખ; કબરલેખ; મૃતાત્માની સ્મૃતિમાં એની કબર કે સમાધિ પર કોતરવામાં આવતું લખાણ.

મૂળ

इं.