એપિસોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એપિસોડ

પુંલિંગ

  • 1

    પ્રસંગ; ઘટના; વૃત્તાંત.

  • 2

    ટેલિવિઝન સિરિયલની કડી.

મૂળ

इं.