એબીસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એબીસી

સ્ત્રીલિંગ

  • 1

    અંગ્રેજી ભાષાની વર્ણમાળા.

  • 2

    લાક્ષણિક પ્રાથમિક બાબત.

મૂળ

इं.