એબ ઉઘાડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એબ ઉઘાડવી

  • 1

    ખોડ ખુલ્લી કરવી-બતાવવી.

  • 2

    આબરૂ ઉઘાડવી; ફજેત કરવું.