એબ ઢાંકવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એબ ઢાંકવી

  • 1

    શરીરનો ગુહ્ય ભાગ ઢાંકવો.

  • 2

    એબ ન ઉઘડે એમ કરવું; આબરૂ સાચવવી.