એમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એમ

ક્રિયાવિશેષણ

  • 1

    એ રીતે; એ પ્રમાણે.

મૂળ

सं. एवम्, प्रा. एअं, एम