ગુજરાતી

માં એમનની 3 મુખ્ય વ્યાખ્યા છે: એમન1એમનું2એમનું3

એમન1

પુંલિંગ

  • 1

    સંગીતની એક રીતનું નામ.

મૂળ

हिं. बं. एमन

ગુજરાતી

માં એમનની 3 મુખ્ય વ્યાખ્યા છે: એમન1એમનું2એમનું3

એમનું2

વિશેષણ

  • 1

    એ બાજુનું; એ રીતનું; એવું.

ગુજરાતી

માં એમનની 3 મુખ્ય વ્યાખ્યા છે: એમન1એમનું2એમનું3

એમનું3

સર્વનામ​

  • 1

    સ૰ 'એ'નું છઠ્ઠી વિ૰, બ૰વ૰ રૂપ. (બીજાં રૂપો એમને, એમનાથી, એમનામાં વગેરે).