ગુજરાતી

માં એમાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: એમાન1એમાંનું2

એમાન1

નપુંસક લિંગ

  • 1

    આમાન્ન; કાચા ચોખા.

  • 2

    બ્રાહ્મણને અપાતું કાચું અનાજ.

ગુજરાતી

માં એમાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: એમાન1એમાંનું2

એમાંનું2

સર્વનામ​

  • 1

    એની અંદરનું; એ પૈકીનું.