એમ.એ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એમ.એ

વિશેષણ

  • 1

    એમ.એ'-(પારંગત) એવી વિનયન શિક્ષણની પદવીનું કે તે ધરાવતું.

મૂળ

इं. M.A.

નપુંસક લિંગ

  • 1

    તે પદવી કે તેની પરીક્ષા.