એમ.એલ.સી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એમ.એલ.સી

પુંલિંગ

  • 1

    રાજ્યની (ઉપલી) ધારાસભાનો સભ્ય.

મૂળ

इं. M.L.C.