એમ.એસસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એમ.એસસી

વિશેષણ

  • 1

    વિજ્ઞાનના શિક્ષકની પારંગત પદવીનું કે તે ધરાવતું.

નપુંસક લિંગ

  • 1

    તે પદવી કે તેની પરીક્ષા.

મૂળ

इं M.Sc.